વરાછાની કમલ પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે લાકડાંના ફટકા અને હથિયાર લઈ આવેલા ગુંડાઓએ ગાડીમાં તોડફોડ સાથે લોકોને ધમકાવ્યા હતા. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.