લીંબાયતના ગોડાદરા સુપર સિનેમા પાસે સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાસ્ટમાં દીવાલ પડી ગઈ છે. આ ઘટનામાં બે લોકોને ઇજા થઈ છે. હાલ ફાયર વિભાગે મકાન ઉતારી લેવાની કામગીરી શરૂ કરી છે.