સુરતના મોલમાં 2000ની એક નોટ માટે લોકોની બે કિલોમીટર લાંબી લાઇન, જોઇને ચકરાઇ જશો, જુઓ VIDEO
છેલ્લા બે દિવસથી બેન્કો બંધ છે ત્યારે લોકોને રૂપિયા લેવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંય એટીએમ પણ ખાલીખલ છે. એવામાં બેન્કોની રજાના દિવસે લોકોએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર 2000 રૂપિયા આપતા ડિમાર્ટ જેવી અન્ય સુવિધાનો સહારો લેવાનો વારો આવ્યો છે.