દાહોદઃ ભારે વરસાદ પછી દુધીમતી નદીમાં પૂર, પડાવના પૂલ પરથી વહી રહ્યા છે પાણી, જુઓ વીડિયો

દાહોદમાં બે દિવસથી વરસાદી  માહોલ જામ્યો છે ત્યારે મોડી  રાતથી  પવનના સુસવાટા સાથે મુશળધાર વરસાદ શરૂ થતા  જિલ્લામાં સાર્વત્રિત વરસાદ જોવા મળ્યો હતો.  જેના કારણે નદી નાળા છલકાયા હતા,  ત્યારે દાહોદની દુધીમતી  નદી બે કાંઠે વહી હતી.  જેના કારણે  પડાવ વિસ્તારના પુલ પરથી પાણી પસાર થતાં વાહન વ્યહવાર બંદ  કરાયો  હતો અને ફાયરના જવાનોને તૈનાત  કરાયા હતા. પુલથી બે ત્રણ ફૂટ ઉપ્પર પાણી જોવા  મળ્યા હતા, જેને નીહાળવા લોકો  ઉમટ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola