પ્રોફેસરના ડાન્સની કોપી કરી ઇન્ટરનેટ પર છવાઇ આ વિદેશી યુવતી, જુઓ વીડિયો

Continues below advertisement

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં રહેલા પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવના ડાન્સ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. લોકો પ્રોફેસરના વીડિયોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. 1987માં રીલિઝ થયેલી ગોવિંદાની ફિલ્મ ખુદગર્જના ‘આપકે આ જાને સે’ગીત પર પ્રોફેસરે શાનદાર ડાન્સ કર્યો હતો. વીડિયો એટલો બધો વાયરલ થયો છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો.

 પ્રોફેસર સંજીવ શ્રીવાસ્તવના ડાન્સનો લોકો કોપી કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં રહેતી ડાન્સર દીપ બરારે પણ અંકલના ડાન્સની કોપી કરી વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો શેર કરતા લખ્યું કે, હું આ સુપરસ્ટારની મોટી ફેન છું. આ વીડિયોને પોતાના મિત્રો સાથે શેર કરો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram