અમદાવાદ પોલીસે સંજના પટેલ નામની યુવતી અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. તે યુવકોને ડાન્સ જોવા બોલાવી નગ્ન કરી વીડિયો ઉતારી લેતી હતી. પછી તેમને લૂંટતી હતી.