દંગલ ગર્લ્સ ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા રીયલ લાઈફમાં પણ બહુ સારા મિત્રો છે. તે બંને પોતાના ઈંસ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા છે.