વડોદરાઃ રેલવે સ્ટેશન પર ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળતાં હડકંપ

વડોદરાઃ છેલ્લા ત્રણ દિવસથી રેલવે સ્ટેશન પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. યુવાને આપઘાત કર્યો છે કે તેન હત્યા થઈ તે અંગે હજુ જાણવા મળ્યું નથી. આ અંગે જાણ થતાં રેલવે પોલીસ પ્લેટફોર્મ નંબર એક પર દોડી આવી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola