પ્રેમમાં પાગલ યુવકે એર હોસ્ટેસને ચપ્પાના ઘા મારીને જાહેરમાં મારી નાંખી, જુઓ હત્યાના સીસીટીવી

Continues below advertisement
દિલ્લીમાં એક યુવકે એક તરફી પ્રેમમાં એર હોસ્ટેસનો અભ્યાસ કરી રહેલી યુવતીને ઉપરા-ઉપરી છરીના સાત ઘા મારીને ઠાર કરી નાંખી હતી. આ યુવક અને યુવતી બંને એકબીજાને ઓળખતા હતા અને તેમની વચ્ચે થોડા સમય પહેલા ઝઘડો પણ થયો હતો. દરમિયાન આ યુવકે યુવતીને જાહેરમાં જ છરીના ઘા મારી દીધા હતા. યુવતી બચવા દુકાનમાં ઘૂસી ગઈ હતી. જોકે, યુવકે તેને પકડીને છરીના ઘા મારી દેતા તે લોહીલુહાણ થઈ ગઈ હતી. આ પછી યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત થયું હતું. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram