છેડતી કરનાર યુવકની યુવતીએ જાહેરમાં કરી ધોલાઈ, Video થયો વાયરલ

Continues below advertisement
નવી દિલ્હીઃ દિલ્હીમાં યુવતીની છેડતી કરનારને યુવતી એ કોલરથી પકડી ખેંચીને પોલીસ સ્ટેશન લઈને આવી. દિલ્હી કરોલ બાગના ગફ્ફાર માર્કેટમાં યુવતી ખરીદી કરવા માટે આવી હતી. આ સમયે કેટલાક યુવકોએ તેમના પર ગંદી કમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું. આ સમયે યુવતીએ એક વ્યક્તિને પકડી તેને થપ્પડ મારવાનું ચાલુ કરી દીધું અને ખેંચીને તેને પોલીસ સ્ટેશન લઇ ગયી. પોલીસે યુવક વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે. આ મામલે બે યુવકોની ધરપકડ થઇ ચુકી છે. આરોપીઓની ઓળખ અભિષેક અને મનીષ રૂપે થઇ છે. જેઓ હરિયાણાના ચરખી દાદરીમાં રહે છે. આ યુવતીને વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram