બે હજારની નવી નોટને લઈને અનેક અફવાઓ બજારમાં ચાલી રહી છે. તેમાંથી એક અફવા હાલમાં જ સામે આવી છે જે લોકોને પરેશાન કરી રહી છે. દાવો છે કે 2 હજારની નોટ 3 વર્ષમાં ગાયબ થઈ જસે અને કોઈપણ કામની નહીં રહે. તેને સરકારની મોટી રણનીતિ ગણાવવામાં આવી રહી છે.