એરપોર્ટ પર નરેન્દ્ર મોદીને આવકારવામાં ગુજરાત સરકારના કયા બે દિગ્ગજ ગેરહાજર? જુઓ વીડિયો

સુરતઃ પીએમ નરેન્દ્ર મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે, ત્યારે સુરત એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. જોકે, આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યપાલ ઓ.પી. કોહલી હાજર રહ્યા નહોતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola