નીતિન પટેલે કુંવરજી બાવળીયાને મંત્રી બનાવવા પર શું કહ્યું? જુઓ વીડિયો
અમદાવાદઃ આજે જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે, ત્યાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બાવળીયા ભાજપમાં જોડાવાના છે. નીતિન પટેલે બાવળીયાને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, તેમ પણ જણાવ્યું હતું.