ભાજપના મહિલા નેતા ફસાયા અશ્લીલતાના કાંડમાં, જુઓ વાયરલ વીડિયો
ધનબાદઃ ધનબાદના મહિલા નેતા અને ભાજપના ધારાસભ્ય ગીતા સિંહનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં કોઈ સાથે જોવા મળી રહ્યા છે. ગીતા સિંહનો આરોપ છે કે, તેમના કોઈ રાજકીય હરીફે તેમને બદનામ કરવા માટે આ કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી તેમની રાજકીય કારકિર્દી પર કોઈ અસર નહીં થાય. તેમણે આઇટી એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી છે.