ધોની બેટિંગ કરતો હતો ને તેની દીકરીએ કહ્યું, પાપા કો બુલાઓ ના, પછી શું થયું ? જુઓ વીડિયો
હાલ આઇપીએલ ટૂર્નામેન્ટ ચાલી રહી છે, ત્યારે તાજેતરમાં ધોનીની દીકરી જીવા પણ મેચ જોવા માટે આવી હતી. તેના પિતા ધોની બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે જીવાએ કહ્યું કે, પાપા કો બુલાઓ ના, પછી શું થયું ? જુઓ વીડિયો