મરાઠાઓને અનામતની વાત વચ્ચે દિનેશ બાંભણિયાએ હાર્દિક પર પ્રહારો કર્યા છે. પાસના આગેવાનો સમાજને બાજુમાં રાખીને પોતાનો રાજકીય રોટલો સેકી રહ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.