મીયામી બીચ પર બેવૉચનું પ્રીમિયર યોજાયું હતું. આ પ્રીમિયરમાં એક્ટર ડ્વેન જોન્સન-ધ રૉક પણ આવ્યો હતો. જેણે પ્રિયંકાને ખભાથી પકડી જાહેરમાં કિસ કરી હતી.