બનાસકાંઠા: અંતરીયાળ ગામોમાં શિક્ષણ વ્યવસ્થાના નામે મીંડું, ખુલ્લા ઓરડામાં ભણી રહયા છે બાળકો
Continues below advertisement
શિક્ષણ (education) પાછળ કરોડો ખર્ચ કરીને સરકાર મોટા પાયે જાહેરાત તો કરે છે. પરંતુ બનાસકાંઠામાં (Banaskantha) એવી કેટલીયે શાળાઓ છે જે હજુ પણ જર્જરિત હાલતમાં છે. વિદ્યાર્થીઓ ખુલ્લામાં (open rooms) બેસીને અભ્યાસ કરે છે. આવી હતાલ જોઈને લાગે છે કે શું આવી રીતે ભણશે ગુજરાત?
Continues below advertisement
Tags :
Gujarati News Banaskantha ABP News Education System Dilapidated Condition Room ABP Live Antriyal Village