ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગુજત માધ્યમિક શિક્ષણ બોર્ડની (Gujarat Secondary Education Board) ચૂંટણીનું પરિણામ (election results) જાહેર. આચાર્યની બેઠક પર જય પ્રકાશ પટેલ ચૂંટાયા છે. જસવંત પટેલ અને હસમુખ પટેલનો પણ થયો વિજય. નિદિત બારોટ બિન હરીફ ચૂંટાયા.
Continues below advertisement
Tags :
Gujarati News Election Result ABP News Vijay Acharya ABP Live Gujarat Secondary Education Board