ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા વિચારણા, શિક્ષણમંત્રીનું નિવેદન

Continues below advertisement

ધોરણ-6થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ થયા બાદ હવે ધોરણ-1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે. કેવડીયા કોલોનીમાં મહાદેવની પૂજા કરવા આવેલા શિક્ષણમંત્રીએ આ મામલે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યુ હતું કે,, ઓફલાઇન વર્ગો મામલે બેઠકમાં ચર્ચા કરાશે. બાદમાં તેની જાહેરાત કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram