અમદાવાદ મહાનગર પાલિકાના સ્કુલ બોર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની નિયુક્તિ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદ મહાનગર પાલિકાના (Ahmedabad Municipal Corporation) સ્કુલ બોર્ડના ચેરમેન (Chairman) અને વાઇસ ચેરમેનની (Vice Chairman) નિયુક્તિ (Appointment) કરાઈ છે. ડો.સુજય મહેતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન બનશે. તો વિપુલ સેવક નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના વાઇસ ચેરમેનનો પદભાર સંભાળશે. 11 ભાજપના અને 1 કોંગ્રેસના સભ્ય સાથે સ્કુલ બોર્ડ સમિતિ બનશે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Congress Ahmedabad AMC' School ABP News Appointment Board Chairman Vice-Chairman ABP Live ABP News