અનામત મુદ્દે IIM અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અનામત મુદ્દે IIM અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. પીએચડી કોર્સમાં અનામત મુદ્દે પાલન ન થતું હોવાથી આ નોટિસ ફટકારાઇ છે. IIM અમદાવાદમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓના ગ્રુપે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram