Gujarat Bypolls: ધારી બેઠક પર ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયાએ કર્યું મતદાન, જુઓ વીડિયો

ધારી:  પેટાચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.  ત્યારે ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયાએ પૂજા કરી મતદાન મથકે પહોંચ્યા હતા. કાકડિયાએ પત્ની સાથે પોતાના વતન ચલાલામાંમતદાન કર્યું હતું. સાથે કાકડીયાએ ભગવાનના દર્શન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola