કરજણમાં મતદારોને રૂપિયા આપતા હોવાનો વીડિયો વાયરલ, ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ
Continues below advertisement
કરજણઃ આજે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે કરજણ વિધાનસભા મતવિસ્તારમાં મતદારોને રૂપિયાની લ્હાણી એક વીડિયો વાયરલ થયો છે. કોંગ્રેસે આ વીડિયો જાહેર કર્યો છે, તેમજ ચૂંટણી પંચને કાર્યવાહી કરવા માંગ કરી હતી. જેને પગલે ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતું નથી.
Continues below advertisement