Gujarat Bypolls: મોરબીના માળિયાના વાયરલ વીડિયો મુદ્દે બ્રિજેશ મેરજાએ શું કહ્યું ? જુઓ વીડિયો.

Continues below advertisement
મોરબી બેઠક પર પેટાચૂંટણીમાં ચૂંટણી આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે . માળિયા તાલુકામાં એક વ્યક્તિ ખુલ્લેઆમ મતદારોને પૂછી રહ્યો છે કે, કોને મત આપ્યો ?. આ મુદ્દે  ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કહ્યું કે, ભાજપના કાર્યકર્તા આ પ્રકારની કામગીરી ન કરી શકે.  મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા અને કૉંગ્રેસના જ્યંતિભાઈ પટેલ વચ્ચે જંગ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram