Gujarat assembly bypoll: અમરેલીની ધારી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાએ ભર્યું ફોર્મ

Continues below advertisement
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં (Gujarat assembly bypoll) અમરેલીની ધારી વિધાનસભા બેઠક (Dhari seat in Amreli district) પરથી કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઇ કોટડીયાએ (Suresh Kotadia) ઉમેદવારી નોંધાવી હતી. તેમણે પ્રાંત અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. ફોર્મ ભરતા તેમની સાથે સૌરાષ્ટ્રના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ કોટડિયાએ ફોર્મ ભરતા અગાઉ માતાના આશિર્વાદ લીધા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram