ગોવામાં સરકાર વધુ વિકાસ કરે તે જરૂરી, ગોવા નાનું રાજ્ય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગોવાની જનતાના વિકાસ મામલે કામ કરવું ખુબ જરુરી છે. ગોવામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. ભાજપને કોંગ્રેસ કરતા એક બેઠક વધુ મળી,  ગોવા નાનું રાજ્ય છે અહીં જનતા મનોહર પરીકરને યાદ કરતા જોવા મળ્યા, 5 માંથી 4 રાજ્યમાં ભાજપનો ચાલ્યો જાદુ. પંજાબમાંમાં આમ આદમી પાર્ટી એ રાખ્યો રંગ. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને જાકારો, ફરી યોગી સરકાર બનવાના સંકેત થયા સપષ્ટ, ઉત્તરપ્રદેશમાં ભાજપ 205ને પાર, યુપીમાં યોગી સરકાર બનવાના માર્ગ ફરી થયા મોકળા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram