પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને જાકારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસને જાકારો, ફરી યોગી સરકાર બનવાના સંકેત થયા સપષ્ટ, ઉત્તરપ્રદેશમાં ભાજપ 205ને પાર, યુપીમાં યોગી સરકાર બનવાના માર્ગ ફરી થયા મોકળા, ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનશે. ભાજપ તરફી આવી રહયા છે પરિણામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા પ્રચંડ પ્રચારની જનતા પર અસર જોવા મળી છે. લોકોએ કમળ પર ફરી વિશ્વાસ કર્યો છે. ગોવા નાનું રાજ્ય છે અહીં જનતા મનોહર પરીકરને યાદ કરતા જોવા મળ્યા, 5 માંથી 4 રાજ્યમાં ભાજપનો ચાલ્યો જાદુ. પંજાબમાંમાં આમ આદમી પાર્ટી એ રાખ્યો રંગ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram