કોણ બનશે ધારાસભ્ય? કપરાડા બેઠક પર ભાજપ-કોગ્રેસના કાર્યકર્તાઓનો શું છે મૂડ?
કપરાડા બેઠક પર ભાજપ-કોગ્રેસના કાર્યકર્તાઓ સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. કોગ્રેસના કાર્યકર્તાઓએ બાબુભાઇ વરઠાની જીતનો દાવો કર્યો હતો. જ્યારે ભાજપે પોતાના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીની જીતનો દાવો કર્યો હતો. કપરાડામાં પાણીની સમસ્યા સૌથી મોટી છે. કપરાડામાં કોગ્રેસ પાસે કોઇ મુદ્દો નથી