Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ

હર્ષ સંઘવીએ પોસ્ટ કરી છે રાહુલ ગાંધી ઉપર કટાક્ષ કર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે પોસ્ટ કરી રાહુલ ગાંધીની તસ્વીર સાથે હાર લે જીત લખી પોસ્ટ કરી છે. હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી જેમણે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે. આ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો પાર્લેજી બિસ્કિટની જગ્યાએ હાર્લેજી અને રાહુલ ગાંધીનો ચહેરો છે. આ સંઘવી સાહેબ છે ને ક્રિએશનના માસ્ટર છે, ઇવેન્ટના માસ્ટર હતા અને ક્રિએશનના પણ માસ્ટર છે, પણ સંઘવી સાહેબ એમનો જે ગૃહ જિલ્લો ખરો ને વતનનો બનાસકાંઠા બનાસકાંઠાના સાહેબ બનાસકાંઠા બહુ ફર્યા એ ભૂલી ગયા. બનાસકાંઠામાં કદાચ સિગ્નલ હાલ એમના ફોન ઉપર નહીં લાગતા હોય ટેલિવિઝન ઉપર આ ટેલી જોતા હશે, એટલે એમને મસ્ત મજાનું બનાવ્યું સવાલ એ છે કે જો બનાસકાંઠામાં એમની જ સૌથી વધુ પ્રચંડ પ્રચાર કરેલો સાહેબે તો કોનું પોસ્ટર બનાવશે. આ રાહુલની જગ્યાએ કોનો ફોટો મુકશે એ હર્ષ સંઘવીને પૂછવું પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola