Gujarat Bypolls: મોરબી બેઠક પર ચૂંટણી આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ, જુઓ વીડિયો
Continues below advertisement
મોરબી બેઠક પર પેટાચૂંટણીમાં ચૂંટણી આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે . માળિયા તાલુકામાં એક વ્યક્તિ ખુલ્લેઆમ મતદારોને પૂછી રહ્યો છે કે, કોને મત આપ્યો ?. મોરબીમાં મતની ગોપનીયતા ન જળવાઇ રહેવા સામે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાનો દાવો કર્યો છે કે, મત કોને આપ્યો એ પૂછનાર ભાજપનો હોદ્દેદાર વસંત લીંબાચિયા નામનો વ્યક્તિ છે.
Continues below advertisement