કોણ બનશે ધારાસભ્ય?: ગઢડા બેઠક પર ભાજપ અને કોગ્રેસના કાર્યકર્તાઓનો શું છે મૂડ?
Continues below advertisement
ગઢડા બેઠક પર ભાજપ અને કોગ્રેસના કાર્યકર્તાઓ સાથે ABP અસ્મિતા સાથે વાત કરી હતી. ભાજપ અને કોગ્રેસના કાર્યકર્તાઓએ ગઢડા બેઠક પર જીતના દાવા કર્યા હતા. વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દાના આધારે ગઢડા બેઠક જીતવાનો ભાજપનો દાવો છે. વધારે લીડથી કોગ્રેસ જીતશે તેવો કોગ્રેસના કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો.
Continues below advertisement