વલસાડઃ BJP ઉમેદવાર જીતુ ચૌધરીએ ઓસ્ટ્રેલિયામાં જમીન ખરીદી હોવાનો કોગ્રેસના MLA ચંદ્રિકાબેનનો દાવો

Continues below advertisement
કપરાડાની પેટાચૂંટણીમાં પ્રચાર દરમિયાન દાહોદના ધારાસભ્ય ચંદ્રિકાબેને સભા સંબોધતા કહ્યું હતું કે જીતુભાઇ ચૌધરીની મહારાષ્ટ્રમાં 300 એકર જમીન છે, 200 એકર વાપીમાં છે 6 એકર જમીન ગાંધીનગરમાં છે અને ઓસ્ટ્રેલિયામાં 100 એકર જમીન છે. ચંદ્રિકાબેનના આક્ષેપોને લઇને  જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ એક પણ વાર ઓસ્ટ્રેલિયા ગયા જ નથી અને વિદેશમાં કોઈ એમની જમીન નથી. ચંદ્રિકાબેન મારી સાથે ઓસ્ટ્રેલિયા આવે અને જમીન બવાતે. જીતુ ચૌધરીએ કહ્યું કે, ચંદ્રિકાબેન પોતાના આક્ષેપો પુરવાર કરે
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram