કોણ બનશે સરપંચ ?: અમદાવાદના સાણંદમાં આવેલા ગીબપુરા ગામમાં લોકોની સમસ્યા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદના સાણંદમાં આવેલા ગીબપુરા ગામમાં લોકોની શું છે સમસ્યા. વર્તમાન સરપંચે કેવી કરી છે ગામમાં વ્યવસ્થા તે મામલે સ્થાનિકોએ મંતવ્યો આપ્યા હતા. ઔડાના 23 આવાસોનો લાભ મળ્યો છે. પરામાં બ્લોક નંખાયા છે. આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું છે. પાણીનો પ્રશ્ન હાલ કરવામાં આવ્યો છે. મુખ્ય સમસ્યા ગટરની છે. જે મામલે કામ ચાલી રહ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Gujarat News People ABP News State Sanand Village ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Primary Facility Gibpur