વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી માટે રાજકોટ ભાજપની તૈયારીઓ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટ ભાજપે વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ આ મામલે નિવેદન આપ્યું હતું કે વિધાનસભા અને ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે ચર્ચા વિચારણા પક્ષમાં ચાલી રહી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Bjp Gujarat Rajkot Gujarat News Party Election ABP News State Gram Panchayat Legislative Assembly Preparation ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates ABP News