દિલ્લીઃ ભાજપના નેતા પર કોણે ફેંક્યું ચપ્પલ? જુઓ વીડિયો

દિલ્લી ભાજપની ઓફિસમાં એક શખ્સે પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંક્યું હતું. જૂતું ફેંકનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે.જૂતું ફેંકનાર શખ્સ કાનપુરનો છે, પોલીસ હાલ તેની પૂછપરછ કરી રહી છે.  તેની પાસેથી પોલીસને વિઝિટિંગ કાર્ડ પણ મળ્યું છે. 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola