આમિર ખાન પત્ની કિરણ રાવથી થશે અલગ, આમિર અને કિરણે તલાક માટે કરી અરજી
ફિલ્મ અભિનેતા આમિર ખાન પોતાની પત્ની કિરણ રાવથી અલગ થશે. વર્ષ 15ના લગન જીવનનો તેઓ અંત આણશે. આમિર અને કિરણે તલાક માટે અરજી કરી છે. અગાઉ આમિરે રીના સાથે છૂટાછેડાં લીધા હતા. કિરણ રાવ લગાન ફિલ્મમાં આમિરની સહ-નિર્દેશક હતી.