અસ્મિતા વિશેષઃ બોલીવૂડમાં બ્રેકઅપ
અસ્મિતા વિશેષમાં વાત બોલીવૂડમાં બ્રેકઅપની.વર્ષો સાથે રહ્યા..જીવનના સુખ દુખમાં સહભાગી બન્યા પણ અચાનક આમીર અને કિરણે એવો નિર્ણય લીધો કે તેમના પ્રશંસકો સ્તબ્ધ થઈ ગયા...15 વર્ષના લગ્ન જીવનના અંતનું એલાન કરવામાં આવે તો લોકોને અચરજ લાગે કે એવું તો શું થયું હશે કે લગ્ન જીવનને અંત તરફ આગળ લઈ જવું પડ્યું. આમિર અને કિરણે છૂટાથવાનું એલાન સંયુક્ત નિવેદન આપીને કર્યું તે જાણીએ.આમીરના આ બીજા લગ્ન હતા અને બીજા છૂટાછેડા પણ.