દમણ:ફિલ્મ રામસેતુની શૂટિંગ માટે આવ્યા અક્ષય અને જેકલીન, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
23 Nov 2021 01:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેતા અક્ષય કુમાર અને અભિનેત્રી જેકલીન સંઘ પ્રદેશ દમણના મહેમાન બન્યા હતા. અહીં તેઓએ રામસેતુ ફિલ્મની શૂટિંગ કરી હતી અને સાથે જ પ્રફુલ પટેલની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ્રશાસન તરફથી મળેલા સહયોગનો પણ અક્ષય અને જેકલીને આભાર મનાયો હતો.