છોટાઉદેપુરમાં ઝડપાઈ ગાંજાની ખેતી, કેટલાની કિંમતના જપ્ત કરાયા?
abp asmita
Updated at:
12 Dec 2021 12:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછોટાઉદેપુરમાં ચોરી છુપેથી ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે. અહીંયાના મીઠીબોરમાંથી ગાંજાના 169 છોડ જપ્ત કરવામાં આવ્યા છે. આ છોડ રૂપિયા 12,76,000ની કિંમતના છે.