અસ્મિતા વિશેષઃ અલવિદા સિદ્ધાર્થ શુક્લા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Sep 2021 10:13 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીવી જગતમાં ખુબ નામના મેળવી ચુકેલા સિદ્ધાર્થ શુક્લાએ 40 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. ટીવી ઈન્ડસ્ટ્રીઝને સિદ્ધાર્થની ખુબ મોટી ખોટ વર્તાશે. નાના પડદાનો સિદ્ધાર્થ શુક્લા મોટો સ્ટાર હતા. તેમના નિધનથી તેમના ચાહકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.