અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી પછી AIIMS હોસ્પિટલમાં નિધન, જુઓ વીડિયો
નવી દિલ્લીઃ છેલ્લા બે મહિનાથી એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ આજે નિધન થયું છે. 94 વર્ષે તેમનું નિધન થયું છે. આજે 5.05 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.