'ફિલ્મ ઇન્ડસ્ટ્રી કમ સે કમ રોટી તો દેતી હૈ, રેપ કરકે છોડ તો નહીં દેતી'
Continues below advertisement
બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર બોલીવૂડમાં થતાં કાસ્ટિંગ કાઉચને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઈને તેમની ભારે ટિકા થઈ હતી. તેમણે કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી કમ સે કમ રોટી તો દેતી હૈ, રેક કરકે છોડ તો નહીં દેતી.
Continues below advertisement