મુંબઈઃ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ જ્યાં રહે છે તે બિલ્ડિંગમાં લાગી આગ, જુઓ વીડિયો
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઇના વર્લી વિસ્તારમાં 33 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી ગઇ છે. બિલ્ડીંગની 32મા માળે આગ લાગ છે, જોકે તાત્કાલિક ફાયર બ્રિગેડની 8 ગાડીઓ પહોંચી ચૂકી, આગ એટલી ભયાનક છે કે ઉપરના બે-ત્રણ માળ પર ફેલાઇ ચૂકી છે. આ બિલ્ડિંગમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પણ રહે છે. તેણે ટ્વીટ કરીને પોતે સુરક્ષિત હોવાનું જણાવ્યું છે.