વડોદરાના સયાજીગંજ પારસી અગિયારી પાસે પડેલા ખાડામાં ફાયર બ્રિગેડની ગાડી ફસાઈ છે. રોડ પર ભૂવો પડતા ગાડીનું પૈડું ફસાઈ ગયું હતું.