જુઓ અફઘાનિસ્તાનમાં ફેંકવામાં આવેલ 'મધર ઓફ ઓલ બોમ્બ'નો પ્રથમ વીડિયો

Continues below advertisement
અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન આઈએસના અડ્ડાઓ પર ફેંકવામાં આવેલ સૌથી મોટો બિન પરમાણું બોમ્બનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. અંદાજે 10,000 કિલો વજન ધરાવતા આ બોમ્બને મધર ઓફ ઓલ બોમ્બના નામથી ઓળખવામાં આવે છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram