સુરતના ઓલપાડમાં જમીન વિવાદમાં સિરાઝ પઠાણ પર 5 રાઉન્ડ ફાયરિંગ થયું છે. BMW લઈને જતાં પઠાણ પર ગુડડુ નામના ઇસમે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.