ગાંધીનગરઃ વન વિભાગે દીપડાને ક્યાંથી પૂર્યો પાંજરે? જુઓ વીડિયો
05 Nov 2018 04:24 PM (IST)
ગાંધીનગર સચિવાલયમાં દીપડો ઘૂસી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે વન વિભાગ દ્વારા 13 કલાકની જહેમત પછી દીપડાને પકડી લેવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola