શંકરસિંહ વાઘેલાએ પોતાના બંગલે બોલાવેલા સમર્થકોના સંમેલનમાંથી શું કહીને મીડિયાવાળાને બહાર કાઢ્યા ? જુઓ વીડિયો
Continues below advertisement
પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ પોતાના નિવાસસ્થાને સમર્થકોની બેઠક બોલાવી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રણનીતિ ઘડવામાં આવી હતી.
Continues below advertisement