છોટાઉદેપુરમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી નારણ રાઠવાને ઝટકો, પત્ની અને પુત્ર બંન્નેને મળી હાર

Continues below advertisement

છોટાઉદેપુરઃ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોગ્રેસના પૂર્વ મંત્રી નારણ રાઠવાના પત્ની મંજૂલા બેન અને તેમના પુત્ર સંગ્રામસિંહની કારમી હાર થઇ છે. કોગ્રેસની સરકારમાં રેલવે મંત્રી રહી ચૂકેલા નારણ રાઠવાના પત્ની મંજૂલાબેન વોર્ડ નંબર 3માં હાર મળી હતી. સંગ્રામસિંહ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram